¡Sorpréndeme!

પાર્લે પોઈન્ટ ખાતે ગર્ભવતી મહિલાઓએ પેઈન્ટિંગ કરીને સ્તનપાન સપ્તાહની ઉજવણી કરી

2019-08-06 1,018 Dailymotion

સુરતઃઓગસ્ટ મહિનાના પ્રથમ સપ્તાહને વિશ્વ કક્ષાએ આંતરરાષ્ટ્રીય સ્તનપાન સપ્તાહ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે સુરતના પાર્લે પોઈન્ટ ખાતે આવેલા રાજલક્ષઅમી કોમ્પલેક્સમાં પ્રેગ્નન્સી 101 દ્વારા સ્તનપાન સપ્તાહ અંતર્ગત ગર્ભવતી મહિલાએ પેઈન્ટિંગ કરીને પ્રેગન્સીની યાત્રા દર્શાવવાની સાથે સાથે સ્તનપાનના મહત્વ અંગેનો સંદેશો વહેતો કર્યો હતો