¡Sorpréndeme!

પુણા ગામમાંથી ચલણમાંથી રદ્દ થયેલી 500-1000ની 99 લાખની નોટ સાથે એક ઝડપાયો

2019-08-06 777 Dailymotion

સુરતઃનોટબંધીને ત્રણ વર્ષ જેવો સમય થવા આવ્યો છે તેમ છતાં ચલણમાંથી રદ્દ કરાયેલી 500-1000ની નોટ ઝડપાવાનો સીલસીલો યથાવત રહ્યો છે પુણા ગામમાંથી એક શખ્સ પાસેથી 99 લાખની 500 અને 1000ની જૂની રદ્દ થયેલી નોટો મળી આવી હતી પોલીસે શખ્સની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે