¡Sorpréndeme!

સાવરકુંડલાના મોટા ભમોદરા ગામે એસટી બસનો રૂટ કાયમી માટે રદ કરાતા વિદ્યાર્થીઓએ ચક્કાજામ કર્યો

2019-08-06 1,343 Dailymotion

અમરેલી: સાવરકુંડલાના મોટા ભમોદરા ગામે એસટી વિભાગે કાયમી માટે રૂટ બંધ કરતા વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે આથી આજે રોડ પર ઉતરી આવી વિદ્યાર્થીઓએ ચક્કાજામ કર્યો હતો ભમોદરાથી વંડા સુધી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અપડાઉન કરે છે એસટી તંત્રને વિદ્યાર્થી દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતુંપરંતુ યોગ્ય નિરાકરણ ન આવતા આજે વિદ્યાર્થીઓ એસટી બસ રોકી ચક્કાજામ કર્યો હતો