દક્ષિણ દિલ્હીના જાકિર નગરમાં સોમવારે રાતે એક બહુમાળી બિલ્ડિંગમાં આગ લાગવાથી 6 લોકોના મોત થયા છે, જયારે 11 લોકોને ઈજા થઈ છે ફાયરબ્રિગડની 8 ગાડીઓ ઘટના સ્થળે રવાના થઈ છે લગભગ 20 લોકને બચાવવામાં આવ્યા છે ઈમારતના પાર્કિંગમાં ઉભેલી 7 કાર અને મોટરસાઈકલ બળીને ખાખ થઈ ગઈ છે