¡Sorpréndeme!

કલમ-370 હટાવાતા મોદીને ભારત રત્ન આપવાની માગ તો આજથી રામ જન્મભૂમિ પર સુનાવણી

2019-08-06 2,189 Dailymotion

Speed Newsમાં જોઈશું અત્યાર સુધીના મહત્વના તમામ સમાચારો માત્ર 3 મિનિટમાંરામ જન્મભૂમિ અને બાબરી મસ્જિદ વિવાદ પર આજથી રોજ સુનાવણી હાથ ધરાશેકેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે કાલે રાજયસભામાં કલમ 370 ખતમ કરવાની જાહેરાત કરી હતીઆ બાદ અમીત શાહ નતમસ્તક થયા તો મોદીએ અમિત શાહની પીઠ થાબડીલોકસભાના શૂન્યકાળમાં ભાજપના સાંસદ ગુમાન સિંહે પીએમ મોદીને યુગપુરુષ ગણાવી ભારત રત્નની માગ કરી છે