¡Sorpréndeme!

કર્ણાટકમાં ભારે વરસાદથી પૂર, CM યેદિયુરપ્પાએ હેલિકોપ્ટરમાંથી નિરીક્ષણ કર્યું

2019-08-05 1,096 Dailymotion

કર્ણાટકમાં ભારે વરસાદથી પૂરની પરિસ્થિતી સર્જાવા પામી છે પૂરના કારણે ઉત્તર કર્ણાટકમાં જનજીવન અસ્તવ્યસ્ત થયું છે નવનિયુક્ત CM બીએસ યેદિયુરપ્પાએ હેલિકોપ્ટરમાંથી પૂરગ્રસ્ત વિસ્તારોનું નિરીક્ષણ કર્યું હતુ પૂરગ્રસ્ત વિસ્તારોની હવાઈ મુલાકાત લઈ મુખ્યમંત્રી પરિસ્થિતીથી વાકેફ થયા હતા કર્ણાટકના અનેક વિસ્તારો ભારે વરસાદને કારણે પાણીમાં ગરકાવ થઈ ગયા છે