¡Sorpréndeme!

શ્રાવણ માસના પ્રથમ સોમવારે સોમાનાથમાં ભાવિકોની લાંબી લાઇન લાગી, પાલખીયાત્રા નીકળી

2019-08-05 2,372 Dailymotion

વેરાવળ: આજે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર છે 12 જ્યોતિર્લિંગમાં પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મહાદેવના દર્શન કરવા પહેલા સોમવારે ભાવિકોની લાંબી લાઇનો લાગી છે તેમજ સોમનાથ મહાદેવની સવારની આરતીનો લ્હાવો લેવા ભક્તો ઉમટી પડ્યા હતા આજે સોમનાથ મહાદેવની પાલખીયાત્રા નીકળી હતી જેમાં મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા હતા