¡Sorpréndeme!

નર્મદા ડેમમાં 1.17 લાખ ક્યૂસેક પાણીની આવક, ડેમની સપાટી 126.12 મીટર પર પહોંચી

2019-08-05 2,818 Dailymotion

કેવડિયા: ઉપરવાસમાં વરસાદ પડતા નર્મદા ડેમમાં 117 લાખ ક્યૂસેક પાણીની આવક થઇ રહી છે જેને પગલે નર્મદા ડેમની જળ સપાટીમાં ઉછાળો આવ્યો છે નર્મદા બંધની જળ સપાટીમાં છેલ્લા 10 કલાકમાં 15 સેમીનો વધારો થયો છે જેથી ડેમની જળ સપાટી 12612 મીટર ઉપર પહોંચી છે સરદાર સરોવર નર્મદા બંધના ઉપરવાસના કેચમેન્ટ વિસ્તારમાં અને મધ્યપ્રદેશના વિસ્તારમાં વરસાદ પડતાં પાણીની આવક મોટા પ્રમાણમાં થઇ છે બીજી બાજુ CHPHના ટર્બાઇન હજી પણ બંધ છે અને નર્મદા કેનાલમાં 5 હજાર ક્યુસેક પાણી છોડાઇ રહ્યું છે હાલ ડેમમાં 1760 એમસીએમ લાઈવ સ્ટોરેજ પાણી છે