¡Sorpréndeme!

નશો કરીને ઝૂમાં જિરાફ પર ચડી ગયો શખ્સ, જિરાફે વારંવાર પછાડ્યો

2019-08-04 8,107 Dailymotion

કઝાખિસ્તાનના શિમકેંટ ઝૂમાં એક શખ્સ દારૂ પીને રેલિંગ પર ચડી જિરાફની પીઠ પર બેસી ગયો જિરાફે તેને વારંવાર નીચે પાડ્યો છતાં તે તેની ઉપર બેસવાની કોશિશ કરતો રહ્યો વીડિયો ટર્કિસ્તાન ટૂડે નામના પેજ પર શેર કરાયો છે પોલીસ આ શખ્સને શોધી રહી છે પકડાયા બાદ તેની ધરપકડ કરવામાં આવશે