¡Sorpréndeme!

રાજકોટમાં ભારે વરસાદને કારણે ઠેર-ઠેર ખાડા પડતા રોડ પર બસ ડાન્સ કરતી દેખાઈ

2019-08-03 2,156 Dailymotion

રાજકોટઃ2 ઓગસ્ટે 4 થી 8 ઈંચ વરસાદમાં તંત્રની પોલ ખુલી ગઈ છે વરસાદ બાદ શહેરમાં ઠેર-ઠેર મસમોટા ખાડાઓથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યાં છેગોંડલ રોડ ચોકડીએ પસાર થતી બસ અને બીજા વાહનો ખાડાઓને કારણે ડાન્સ કરતા જોવા મળ્યા હતા તેમાં ડાન્સિંગ બસનો વિડીયો તો સોશિયલ મીડિયામાં પણ વાઈરલ થયો છે