¡Sorpréndeme!

ઢાઢર નદીમાં પૂરને પગલે કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ, 700 લોકોનું સ્થળાંતર કરાયું, પાદરા-કરજણ રોડ બંધ

2019-08-03 547 Dailymotion

વડોદરાઃવિશ્વામિત્રીમાં આવેલા પૂર અને વડોદરા જિલ્લામાં વરસેલા વરસાદને પગલે ઢાઢર નદી બે કાંઠે વહી રહી છે હાલ ઢાઢર નદી કાંઠાના 22 ગામોને એલર્ટ કરવામાં આવેલા છે પાદરા અને આમોદના 700 જેટલા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે ઢાઢર નદીમાં આવેલા પૂરને પગલે પાદરા-કરજણ રોડ બંધ કરી દેવામાં આવ્યો છે અને પાદરાની સિટી બસ સેવા પણ બંધ કરી દેવામાં આવી છે