¡Sorpréndeme!

ઢાઢર નદીમાં પૂરની સ્થિતિમાં મહિલાએ બાળકને જન્મ આપ્યો, NDRFએ નવજાત સહિત 9ને રેસ્ક્યૂ કર્યાં

2019-08-03 1,342 Dailymotion

વડોદરાઃવડોદરા જિલ્લામાંથી પસાર થતી ઢાઢર નદી હાલ બે કાંઠે વહી છે જેને પગલે 22 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે, ત્યારે વડોદરા જિલ્લાના કરજણ પાસે આવેલા સંભોઇ ગામની સીમમાં ફસાયેલા નવજાત બાળક અને તેની માતા સહિત 9 લોકોને એનડીઆરએફની ટીમે રેસ્ક્યૂ કર્યાં હતા પૂરને પગલે વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના સંભોઇ ગામની સીમના કૂવા પર આજે 9 જેટલા લોકો ફસાયા હતા જેમાં એક મહિલાને પ્રસુતિની પીડા ઉપડી હતી અને બાળકને જન્મ આપ્યો હતો