¡Sorpréndeme!

દરિયા પર ઉડવામાં સફળતા મળી, રોયલ નેવીની મદદથી 10 મિનિટ સુધી ઉડ્યો

2019-08-03 455 Dailymotion

ઈંગ્લેન્ડના બ્રિટિશ ઈન્વેટરે દરિયા પર જેટપૅક સ્યૂટ પહેરીને ઉડ્યન કરવા માટેના ટેસ્ટિંગમાં સફળતા મેળવી હતી પોર્ટ્સમાઉથના દરિયા પરઆયર્ન મેન ડ્રેસ એટલે કે જેટપૅક સ્યૂટ પહેરીને ઉડવામાં સફળ થવાની તેની આ જર્નીમાં રોયલ આર્મીએ પણ સહયોગ કર્યો હતો 2017માં રિચાર્ડબ્રાઉનીંગે ગ્રેવિટી ઈન્ડસ્ટ્રીઝ નામની કંપની સ્થાપી હતી જેના દ્વારા આ જેટપૅક સ્યૂટ ડિઝાઈન કરાયો છે HMS ડેશર પેટ્રોલ બોટમાં આ ટેસ્ટિંગકરીને મધદરિયે સતત 10 મિનિટ સુધી ઉડવામાં સફળતા મળી હતી આ જેટપૅક સ્યૂટ પહેરીને વ્યક્તિ મહત્તમ 51 kmphની ઝડપે ઉડી શકે છેટેસ્ટિંગ સમયે રેકોર્ડ કરેલા આ વીડિયોઝ જ રોયલ આર્મીએ જાહેર કરીને તેમની સિદ્ધીને દુનિયા સમક્ષ રજૂ કરી છે