¡Sorpréndeme!

લગ્ન બાદ નુસરત જહાંની પહેલી હરિયાળી તીજ, પતિ સાથે શેર કરી સિંધારાની રોમેન્ટિક ફોટોઝ

2019-08-03 3,121 Dailymotion

લોકસભા ચૂંટણી બાદ જે સાંસદનું નામ સૌથી વધુ ચર્ચાઓમાં રહ્યું તે હતી ટીએમસીની સાંસદ નુસરત જહાં નુસરત જહાં બંગાળી ફિલ્મોની પ્રખ્યાત અભિનેત્રી છે સાંસદ બન્યા બાદ નુસરત જહાં તેના લૂક અને લગ્નને કારણે સોશિયલ મીડિયામાં છવાઈ ગઈ હાલ તે પતિ નિખિલ જૈન સાથે મોરેશિયસમાં હનીમૂન પર છે જેની તસવીરો તેણે તેના ઈન્સ્ટા પર શેર કરી છે સાથે જ લગ્ન બાદ નુસરતની આ પહેલી હરિયાળી તીજ હોય સિંધારાની કેટલીક તસવીરો નુસરતે પોસ્ટ કરી જે ઝડપથી વાઇરલ થઈ રહી છે આ માટે તેણે પતિ નિખિલનો આભાર માન્યો હતો ફોટોઝમાં નુસરત લાલ ચંદેરી સાડી, હેવી જ્વેલરી, મંગલસુત્ર, માથામાં લાલ સિંદૂર, લાલ બિંદી, લાલ લિપસ્ટિક અને લાલ ચૂડામાં જોવા મળે છે આ પરથી સ્પષ્ટ થાય કે નુસરતે ભારતીય પરંપરા જાળવીને તીજ ઉજવી છે