¡Sorpréndeme!

ખંભાતમાં 9 કલાકમાં સાડા તેર ઇંચ વરસાદ, વડોદરાવાળી થવાનો ભય

2019-08-03 5,528 Dailymotion

આણંદઃ ખંભાત શહેરમાં સવારથી મેધરાજ પધરામણી સવારથી સતત પડી રહેલા વરસાદના પગલે શહેર દરિયામાં ફેરવાયું, બપોરના 12 થી 3માં સવાનવ ઇંચ વરસાદ ખાબક્યો અને દિવસ દરમિયાનસાડાતેર ઇંચ વરસાદ વરસ્યો છે જેના પગલે સાલવા,જહાંગીરપુર,રબાડીવાડ,સાગર સોસાયટી,મોચીવાડ, બાવા બાજીસા સહિતનાવિસ્તારોમાં કેડ સમા પાણી ભરાઇ ગયા હતાભારે વરસાદના પગલે નગરજનો ઘરમાં પુરાઇ રહેવાનો વખત આવ્યોહતો દોઢ માસમાં માત્ર 8 ઇંચ વરસાદ નોંધાયો હતોતેની સામે 9 કલાકમાં સાડાતેર ઇંચ વરસાદ ખાબકતા સીઝન વરસાદની ખોટ ભાગી નાંખી હતી