¡Sorpréndeme!

ઓમરે કહ્યું- અમે જાણવા માગીએ છીએ કે આર્ટિકલ 35-A અંગે શું રંધાઈ રહ્યું છે?

2019-08-03 1,702 Dailymotion

જમ્મુ-કાશ્મીરમાં છેલ્લા ઘણા દિવસોથી આર્ટિકલ 35-A અંગે સોશયલ મીડિયા પર ચાલી રહેલી અફવાઓ અંગે કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ શનિવારે રાજ્યપાલ સત્યપાલ મલિકની મુલાકાત કરી છે ઓમર કહ્યું કે, અમે જાણવા માગીએ છીએ કે રાજ્યમાં શું ચાલી રહ્યું છે