¡Sorpréndeme!

મુંબઈના કલ્યાણ વિસ્તારમાં ચાલુ બસમાં પાણી ઘૂસ્યા

2019-08-03 414 Dailymotion

વીડિયો ડેસ્કઃ મુંબઈમાં ભારે વરસાદ થતાં અનેક વિસ્તારમાં પાણી ભરાયા છે અહીં કલ્યાણ રોડ પર પાણી 3થી 4 ફૂટ સુધી ભરાતાં એક ચાલુ બસમાં પાણી ભરાઈ ગયું છે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, શનિવાર અને રવિવારે પણ ભારે વરસાદ થવાની સંભાવનાઓ છે જેથી મુંબઈ સહિત આસપાસના વિસ્તારોમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે