¡Sorpréndeme!

માતા સાથે ઝગડો થતાં હૉસ્પિટલની છત પરથી યુવતીએ કુદવાની કોશિશ કરી

2019-08-03 1,493 Dailymotion

ગ્રેટર નોઇડાની શારદા હોસ્પિટલમાં સારવાર કરાવવા આવેલી યુવતીએ સ્યૂસાઇડનો પ્રયાસ કર્યો પરંતુ સમય રહેતા જ લોકોએ તેને ઉંચકી લઈને બચાવી લીધી હતી જે બાદ ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે સમગ્ર મામલાની તપાસ કરી હતી અને હાજર લોકોએ તેનો લાઈવ વીડિયો શૂટ કર્યો હતો હૉસ્પિટલ પ્રશાસનનું કહેવુ છે કે યુવતી માનસિક રીતે બિમાર છે અને તેની માતા સાથે વિવાદ થતાં તેણે આ પગલુ ભર્યુ હતુ આ પહેલા પણ તે આ હોસ્પિટલમાં સારવાર અર્થે આવી ચૂકી છે