¡Sorpréndeme!

જમ્મૂ-કાશ્મીરમાં આતંકી હુમલાની આશંકા, અમરનાથ યાત્રા રોકી દીધી

2019-08-03 1,487 Dailymotion

જમ્મૂ-કાશ્મીરમાં આતંકી હુમલાની આશંકાને લઈ ઍડવાઈઝરી બહાર પાડવામાં આવી છેઆતંકી હુમલાની આશંકા છે ત્યારે
અમરનાથ યાત્રાને તેના નિર્ધારીત સમય પહેલા રોકી દેવામાં આવી છેઅમરનાથ યાત્રીઓ અને સામાન્ય પ્રવાસીઓને ઝડપથી ઘાટીછોડી દેવાની સુચના આપવામાં આવી છેપૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીએ આ મુદ્દે રાજયપાલની મુલાકાત કર્યા બાદ પ્રેસ કોન્ફ્રન્સમાંકહ્યું છે કે "શ્રીનગરમાં અફરાતફરીનો માહોલ છે'તો આ તરફ રાજ્યપાલે અફવા પર ધ્યાન ન આપી શાંતી જાળવી રાખવા અપીલ કરી છે