¡Sorpréndeme!

રેસ્ક્યૂ ઓપરેશનમાં મગરના રેસ્ક્યૂ દરમિયાન યુવાન ફંગાળાયો, મગરનું મોઢું બાંધેલુ હોવાથી બચાવ થયો

2019-08-02 5,681 Dailymotion

વડોદરા:વિશ્વામિત્રી નદીમાં આવેલા પૂરના પાણીમાં એક વિશાળકાય મગર ગણેશનગર ઝૂંપડપટ્ટીમાં તણાઇ આવ્યો હતો અને એક ઝૂંપડા ઉપર બેસી ગયો હતો સ્થાનિક લોકોએ મગર અંગેની જાણ વન વિભાગને કરતા રેસ્ક્યૂ ટીમ તુરંત જ સ્થળ પર પહોંચી ગઇ હતી રેસ્ક્યુ ટીમના ત્રણ સભ્યોએ ઝૂંપડા ઉપર બેઠેલા મગરનું મોં બાંધી દીધું હતું મગરનું મોં બાંધતા જ મગરે ઝૂંપડા ઉપરથી પાણીમાં છલાંગ મારી હતી જેથી ટીમનો એક સભ્ય પાણીમાં પડી ગયો હતો બાદમાં ટીમના સભ્યોએ મગરને પાણીમાંથી બહાર કાઢી સલામત સ્થળે લઇ ગયા હતા