¡Sorpréndeme!

ફિલ્મ‘સાહો’નું ‘એન્ની સોની’ રિલીઝ, પ્રભાસ-શ્રદ્ધાની કેમેસ્ટ્રીએ ફેન્સને કાયલ કર્યા

2019-08-02 10,183 Dailymotion

બાહુબલી સ્ટાર પ્રભાસ અને શ્રદ્ધા કપૂરની ફિલ્મ સાહોનું બીજું સોન્ગ એન્ની સોની2 ઓગસ્ટે રિલીઝ થયું છે સાહો ને વિઝ્યુઅલી સુંદર બનવવા માટે ઘણા એક્સપેરિમેન્ટ કરવામાં આવ્યા છે રોમેન્ટિક સોન્ગ એન્ની સોનીના અલગ અલગ હટકે લોકેશન્સ અને બંને સ્ટાર્સની કેમેસ્ટ્રી જોઈને ફેન્સ પણ આફરીન પોકારી ઉઠ્યા છે દેશ વિદેશમાં સુંદર લોકેશન પર ફિલ્માવેલા આ સોંગમાં બંને કેમેસ્ટ્રીએ પણ આ ગીતમાં ચાર ચાંદ લગાવી દીધા છે જોતજોતામાં આજ સોન્ગ તેમના ચાહકોમાં વાઈરલ થવા લાગ્યું છે