¡Sorpréndeme!

વડોદરાના પૂરની સ્થિતિનો ડ્રોન વીડિયો, શહેરમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી

2019-08-02 7,339 Dailymotion

વડોદરાઃછેલ્લા 3 દિવસથી વિશ્વામિત્રી નદીમાં આવેલા પૂરે વડોદરા શહેરને ઘમરોળ્યું છે, પૂરને પગલે વડોદરા શહેર પાણીમાં ગરકાવ થઇ ગયું છે વડોદરાના સોસાયટી, બંગ્લોઝ અને ઝુંપડપટ્ટી વિસ્તાર પાણીમાં ગરક થઇ ગયો છે પૂરને પગલે લાખો લોકો પ્રભાવિત થયા છે અને જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે વડોદરા શહેરમાં એરપોર્ટ, ટ્રેન, એસટી બસ અને સિટી બસ સહિતની તમામ સેવાઓ પ્રભાવિત થઇ છે વડોદરાની આ કપરી પરિસ્થિતિ ડ્રોન વીડિયોમાં કેદ થઇ ગઇ હતી