અમદાવાદના મિત્તલ ટંકારિયા Mrs India World Wide બ્યૂટી પેજન્ટમાં ફાઇનલિસ્ટ બન્યા છે જેનોફાઇનલ રાઉન્ડ ઓક્ટોબર મહિનામાં ગ્રીસમાં યોજાશે જેમાં ટેલેન્ટ, ફોટોશૂટ અને જુદા જુદા ડ્રેસિઝના રાઉન્ડ હશે મિસિઝ ઈન્ડિયા વર્લ્ડ વાઈડ એ એક ઈન્ટરનેશનલ બ્યુટી પેજન્ટ છે જેમાં વિશ્વની પરિણીત મહિલાઓ ભાગ લઈ શકે છે આ માટે 17 દેશમાં ઓડિશન થયા હતાજેમાં 170 મહિલાઓ ફાઇનલિસ્ટ થઈ છે મિત્તલ ટંકારિયા પ્રોફેશનલ મોડેલ નથી તેઓ સોફ્ટવેર એન્જિનિયર અને હાલ હાઉસવાઈફ છે જેઓ અમદાવાદના છે