¡Sorpréndeme!

દક્ષિણ ગુજરાતમાં ધોધમાર, સુરત જિલ્લામાં ભારે વરસાદથી કીમ નદીની સપાટી વધતા કાંઠા વિસ્તાર એલર્ટ

2019-08-01 325 Dailymotion

સુરતઃ છેલ્લા ચાર દિવસથી ધોધમાર વરસી રહેલો વરસાદ આજે પણ યથાવત રહ્યો છે છેલ્લા 24 કલાકમાં સુરત જિલ્લામાં ભેર વરસાદ ખાબક્યો છે જેના પગલે કીમ નદીમાં પાણીની આવક થતા સપાટીમાં વધારો થયો છે અને કિનારા પર આવેલા ખેતરોમાં પાણી ઘૂસી ગયા છે હાલ તો કીમ નદીની સપાટીમાં વધારો થતા કાંઠા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે