¡Sorpréndeme!

વડોદરા શહેર વચ્ચેથી પસાર થતી વિશ્વામિત્રી ગાંડીતૂર, ભયજનક સપાટી વટાવી

2019-08-01 5,352 Dailymotion

વડોદરા: શહેરમાં બુધવારે 20 ઇંચ વરસાદ પડતાં શહેરનું જનજીવન ઠપ થઇ ગયું છે વિશ્વામિત્રી નદી ગાંડીતૂર થઈ છે અને ભયજનક સપાટી વટાવી દીધી છે 20 ઇંચ વરસાદ ખાબકતા સ્માર્ટ સિટી જળબંબાકાર બની ગયું છે બીજી તરફ આજવા જળાશયની સપાટી વહેલી સવારે 21245 ફુટે પહોંચતાં તેમાંથી પાણી છોડાઈ રહ્યું હોવાથી આજે સવારથી શહેરમાં પુરની સ્થિતિ સર્જાય છે