¡Sorpréndeme!

માલદિવની સુંદરતાને કેમેરામાં કેદ કરી રહ્યો હતો શાહરૂખ, આર્યન-અબરામે કરી મસ્તી

2019-08-01 4,453 Dailymotion

શાહરૂખ ખાન હાલમાં જ તેના ફેમિલિ સાથે માલદિવમાં હૉલિડે એન્જોય કરીને પરત ફર્યો, ત્યારે ફેમિલિ સાથેનો એક વીડિયો એસઆરકેના ફેન ક્લબે શેર કર્યો છે જે માલદિવમાં ખાન પરિવારના વેલકમનો લાગી રહ્યો છે જેમાં શાહરૂખ માલદિવની સુંદરતાને કેમેરામાં કેદ કરી રહ્યો હોય છે ત્યારે આર્યન અને અબરામ મસ્તી કરતા જોવા મળે છે,