¡Sorpréndeme!

વડોદરામાં આભ ફાટતાં 14 ઈંચ વરસાદ વરસ્યો છે

2019-07-31 868 Dailymotion

બપોરે બેથી છ વાગ્યા દરમિયાન શહેરમાં બારે મેઘ ખાંગા થતાં શહેરમાં વિકટ સ્થિતિ ઊભી થઈ છે ભારે વરસાદથી 50થી વધુ સોસાયટીઓમાં ગોઠણથી કેડસમા પાણી ભરાઈ ગયા છે રસ્તાઓ નદીમાં ફેરવાઈ જતાં કોર્પોરેશનની બસસેવા બંધ કરવી પડી હતીદિવસભર ઝરમર વરસ્યા પછી સાંજે સમગ્ર શહેરમાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો રસ્તાઓ પર પાણી ભરાઈ જતાં વાહનચાલકો અટવાઈ ગયા હતા હવામાન વિભાગે આગાહી કરી છે કે, અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદ પડશે