¡Sorpréndeme!

મકરબા પાસે સ્કૂલ બસ ખાડામાં ફસાઇ, સ્થાનિકોએ AMC સામે આક્રોષ વ્યક્ત કર્યો

2019-07-31 207 Dailymotion

અમદાવાદ: શહેરના મકરબા વિસ્તારમાં ઝુંબેર સ્કૂલની બસ ખાડામાં ફસાઇ ગઇ હતી જોકે બસમાં કોઇપણ વિદ્યાર્થીના હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી ડ્રાઇવરે પણ સમય ચુકતા બસને ઉભી રાખી દીધી હતી સામાન્ય વરસાદના કારણે શહેરના મોટાભાગના વિસ્તારોમાં ખાડા પડી ગયા છે જેનાથી વાહનો ફસાઇ જવાની ઘટનાઓ સામે આવી રહી છે આ પ્રકારની ઘટનાઓથી પરેશાન સ્થાનિકોએ એએમસી પર આક્રોષ વ્યક્ત કર્યો હતો