¡Sorpréndeme!

રૂ. 2000થી ઓછો વકરો કરનારી 21 રૂટની AMTS બસોનાં ભાડાં ઘટાડાયાં

2019-07-31 656 Dailymotion

Speed Newsમાં જોઈશું અત્યાર સુધીના મહત્વના તમામ સમાચારો માત્ર 3 મિનિટમાંસીસીડીના માલિક વીજી સિદ્ધાર્થ સોમવારથી ગાયબ હતા જેની લાશ આજે સવારે કર્ણાટકના મેંગાલુરૂની નેત્રાવતી નદીમાંથી મળી આવ્યો છેત્રિપલ તલાકબિલ રાજ્યસભામાં પાસ થતા પીએમ નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને કહ્યું હતુ કે એક પ્રાચીન અને મધ્યકાલિન પ્રથાને અંતે ઈતિહાસના કૂડાદાનમાં ફેંકી દેવામાં આવી છે સંસદે ટ્રિપલ તલાકને ખત્મ કરી દીધી છેઅને મુસ્લિમ મહિલાઓ સાથે થયેલ એક ઐતિહાસિક ભૂલને સુધારી દીધી છે આ ઉપરાંત અન્ય મહત્વના સમાચારો પણ જોઈશું