¡Sorpréndeme!

ગુજરાતમાં 38 ટકા વરસાદથી સાર્વત્રિક હરખની હેલી

2019-07-30 760 Dailymotion

અત્યાર સુધીમાં કુલ સરેરાશ 30901 મિમિ વરસાદ પડ્યો છે જે મોસમનો 38 ટકા વરસાદ થયો છે રાજ્યની ડેમોની સ્થિતિ જોઇએ તો પાંચ ડેમ 70થી 100 ટકા વચ્ચે ભરાયા છે તેમજ 6 ડેમ 50થી 70 ટકા ભરાયા છે જ્યારે 27 ડેમ 25 થી 50 ટકા ભરાયા છે જ્યારે 165 ડેમમાં 25 ટકાથી ઓછા પાણીની આવક થઈ છે રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેર થતાં જ લોકોમાં પણ હરખની હેલી પ્રસરી ગઈ હતીવરસાદની કાગડોળે રાહ જોતાં ખેડૂતોના જીવમાં જીવ આવ્યો છે તો સાથે જઅવિરત મેઘકૃપાથી રાજ્યમાં વનરાજી ખીલી ઊઠી છે