¡Sorpréndeme!

વિઠ્ઠલભાઇના પાર્થિવ દેહના દર્શન કરી કોંગ્રેસના MLA કગથરા જયેશ રાદડિયાને ભેટીને ધ્રુસકે ધ્રુસકે રડ્યા

2019-07-30 5,155 Dailymotion

રાજકોટ: વિઠ્ઠલભાઇ રાદડિયાના અંતિમ દર્શન માટે સૌરાષ્ટ્રભરમાંથી ઉમટી પડ્યા છે ભાજપ-કોંગ્રેસ બંને પક્ષના નેતાઓ ઉમટી પડ્યા છે ત્યારે ટંકારાના કોંગ્રેસના ધારાસભ્ય લલિત કગથરાએ વિઠ્ઠલભાઇના પાર્થિવ દેહના દર્શન કર્યા બાદ જયેશ રાદડિયાને ભેટીને ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા હતા ત્યારે કોણ કોને સાંત્વના આપે તેવી સ્થિતિનું નિર્માણ થતા વાતાવરણ ગમગીન બની ગયું હતું ઉલ્લેખનીય છે કે, લોકસભાની ચૂંટણી વખતે લલિત કગથરાએ પોતાનો જુવાનજોધ દીકરાને અકસ્માતમાં ગુમાવ્યો હતો