¡Sorpréndeme!

દક્ષિણ ગુજરાતમાં જળબંબાકાર, ધરમપુરમાં 11.5 ઈંચ,ડાંગના 30 ગામ સંપર્ક વિહોણા

2019-07-30 367 Dailymotion

સુરતઃ હવામાન વિભાગની આગાહીના પગલે દક્ષિણ ગુજરાતમાં બારે મેઘ ખાંગા જેવી સ્થિતી ઉદભવી છે છેલ્લા 24 કલાકમાં વલસાડ જિલ્લાના ધરમપુરમાં 115 ઈંચ વરસાદ ખાબક્યો છે જ્યારે ડાંગના વઘઈમાં પણ 8 ઈંચ જેટલો વરસાદ પડ્યો છે ભારે વરસાદ પગલે વલસાડ જિલ્લાની નદીઓમાં પૂરની સ્થિત છે અને અનેક કોઝ વે પાણીમાં ગરકાવ થઈ જતા અનેક ગામ સંપર્ક વિહોણા થયા છે જ્યારે ડાંગમાં 30 ગામ અને વલસાડના 20 હજાર લોકો સંપર્ક વિહોણા થઈ ગયા છે