¡Sorpréndeme!

વિઠ્ઠલ રાદડિયના નિધનને લઇને સૌરાષ્ટ્રના નેતાઓએ દુખ વ્યક્ત કરી કહ્યું સૌરાષ્ટ્રએ મોટા ગજાના નેતા ગુમાવ્યા

2019-07-29 777 Dailymotion

રાજકોટ: ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલ, રાજકોટના મેયર બિનાબેન આચાર્ય સહિત ભાજપ-કોંગ્રેસના નેતાઓએ વિઠ્ઠલભાઇના અવસાન પર દુખ વ્યક્ત કર્યું છે ભાજપ-કોંગ્રેસના નેતાઓએ દુખ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, પાટીદાર સમાજ અને સોરાષ્ટ્રએ એક મોટા ગજાના નેતા ગુમાવ્યા છે વિઠ્ઠલભાઇના નિધનને લઇને આવતીકાલે ગોંડલ માર્કેટિંગ યાર્ડ બંધ રહેશે તેવું સહકારી આગેવાન જયંતી ઢોલે જણાવ્યું હતું તેમજ ખેડૂત નેતાને શ્રદ્ધાંજલિ આપવા માટે રાજકોટ માર્કેટ યાર્ડ પણ બંધ રહેશે