ઊના:શ્રેષ્ઠ ગૌવંશ હરિફાઇમાં ગીર ગાય હરિફાઈમાં 20 લીટર દુધ આપતી ઊનાની ગાય પ્રથમ આવી છે આ ગાય ઉનાના ગૌપાલક ઘનશ્યામભાઈ વઘાસિયા છે જ્યારે દ્વિતિય ક્રમાંક પર ગૌપાલક માણાવદરના કાંતિભાઇ ભુત અને તૃતિય સ્થાને ગૌપાલક માણાવદરના સેની જગદીશભાઇ આવેલ છે આ હરિફાઈમાં પ્રથમ આવનારને 31000રોકડ પુરસ્કાર તથા મોમેન્ટો, દ્વિતીય આવનારને 21000 રોકડ પુરસ્કાર તથા મોમેન્ટો અને તૃતિય આવનારને 11000 રોકડ પુરસ્કાર તથા મોમેન્ટો આપવામાં આવેલ છે