પ્રયાગરાજના શોકિંગ સીસીટીવી સામે આવતાં જ બેદરકાર કારચાલક સામે લોકોનો રોષ ભભૂકી ઉઠ્યો હતો વાઈરલ થઈ રહેલા સીસીટીવીમાંપણ જોઈ શકાય છે કે કઈ રીતે એક કારચાલકે રસ્તા વચ્ચે જ પોતાની કાર પાર્ક કરીને તેનો દરવાજો ખોલીને એક નિર્દોષનો ભોગ લીધો હતોપાછળ જોયા વગર જ કારનો દરવાજો ખોલી દેતાં જ સ્કૂટીસવાર અથડાયો હતો અકસ્માતે નીચે પડતાંની સાથે જ બાજુમાંથી પસાર થતી બસનાટાયર નીચે આવી જતાં જ તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું