¡Sorpréndeme!

સમગ્ર નવસારી જિલ્લામાં મેઘરાજા મન મૂકીને વરસ્યાં, બિલીમોરામાં વીજળી ગુલ

2019-07-26 761 Dailymotion

નવસારીઃસમગ્ર જિલ્લામાં ભારે પવન સાથે મેઘરાજા મન મૂકીને વરસી રહ્યાં છે ભારે વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારો સહિત નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં છે નવસારીના ગણદેવી, બિલીમોરા, ચીખલી, વાસંદા સહિત અનેક વિસ્તારોમાં મેઘરાજાએ બેટિંગ શરૂ કરી છે તો બીજી બાજુ ભારે વરસાદને કારણે બિલીમોરા શહેરમાં વીજળી ગુલ થઈ ગઈ છે ઉલ્લેખનીય છે કે, વરસાદને કારણે શહેરીજનોમાં ખુશીનો માહોલ છે