¡Sorpréndeme!

Speed News: 5 દિવસની આગાહી,ગુજરાતમાં ભારે વરસાદ ક્યાં પડશે?

2019-07-26 565 Dailymotion

Speed Newsમાં જોઈશું અત્યાર સુધીના મહત્વના તમામ સમાચારો માત્ર 3 મિનિટમાં હવામાન વિભાગે આગાહી કરી છે કે, શનિવારથી પાંચ દિવસ માટે રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસશે આગાહી મુજબ ખાસ કરીને અમદાવાદ ઉપરાંત ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં વધુ વરસાદ પડી શકે છે સાથે જ 10 ઓગસ્ટ સુધી સમગ્ર રાજ્યમાં ચોમાસું જામેલું રહે તેવી આગાહી કરવામાં આવી છે