¡Sorpréndeme!

મિન્ટ બ્રાઇડલ લહેંગામાં રેમ્પ પર ઉતરી મલાઇકા, ક્રિતિનો જલવો પણ ઓછો ન હતો

2019-07-26 2,202 Dailymotion

India Couture Week 2019માં પહેલા દિવસે એક્ટ્રેસ ક્રિતિ સેનને રેમ્પ પર ઉતરી સૌકોઈનું ધ્યાન ખેંચ્યું, તો મલાઇકા અરોરાની ફેશન સ્ટાઇલ પણ સૌકોઈથી અજાણી નથી વીકના ચોથા દિવસે મલાઇકા અરોરા મિન્ટ લાઇમ બ્રાઇડલ લહેંગામાં પર્ફેક્ટ બ્રાઇડ લાગતી હતી મલાઇકાએ બ્રાઇડલ લહેંગા સાથે લાઇટ મેચિંગ જ્વેલરી અને જૂડો કેરી કર્યો હતો જે તેના લૂકને પર્ફેક્ટ બનાવતો હતો