¡Sorpréndeme!

અડાજણમાં ફ્રિજમાં શોર્ટસર્કિટ બાદ ઘરમાં લાગેલી આગ પર ફાયરબ્રિગેડે કાબૂ મેળવ્યો

2019-07-26 123 Dailymotion

સુરતઃ અડાજણ વિસ્તારમાં આવેાલ હનિપાર્ક રોડ પર આવેલી મિલેનિયમ રેસિડેન્શિયલના બીજા માળે આવેલા ફ્લેટમાં આગ લાગી હતી ફ્રિજમાં થયેલી શોર્ટ સર્કિટ બાદ આગ ઘરમાં પ્રસરી ગઈ હતી જેથી ઘરવખરીનો સામાન બળીને ખાક થઈ ગયો હતો જો કે, સમગ્ર ઘટના અંગે ફાયરબ્રિગેડને જાણ કરતાં પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવી લેવાયો હતો જો કે, આગના કારણે લોકોમાં ભય ફેલાતા રાત્રિના સમયે લોકો નીચે રસ્તા પર દોડી આવ્યાં હતાં