¡Sorpréndeme!

Speed News: લોકસભામાં ભારે વિરોધ વચ્ચે ત્રણ તલાક બિલ પાસ

2019-07-25 546 Dailymotion

Speed Newsમાં જોઈશું અત્યાર સુધીના મહત્વના તમામ સમાચારો માત્ર 3 મિનિટમાં વિપક્ષના ભારે વિરોધ વચ્ચે ગુરુવારે ત્રણ તલાક બિલ લોકસભામાં પાસ થઈ ગયું છે દિવસભર થયેલી ચર્ચા પછી વોટિંગ દરમિયાન બિલના પક્ષમાં 303 વોટ, જ્યારે વિરોધમાં 82 મત પડ્યા હતા જો કે, વોટિંગ પહેલાં સંસદમાંથી JDU, TRS, YRS અને TMCએ વોક આઉટ કર્યું હતું