¡Sorpréndeme!

નાણાં મંત્રીએ કહ્યું- કરચોરો સામે કડક પગલાં લો,હું તમારી સાથે છું; ઈમાનદારોનો આભાર માનો

2019-07-25 642 Dailymotion

નાણાં મંત્રી નિર્મલા સીતારમણે બુધવારે અધિકારીઓને કહ્યું કે ટેક્સ ચોરીના પ્રયાસ કરનારાઓ વિરૂદ્ધ કડક વલણ અપનાવો અને ઈમાનદાર કરદાતાઓને સારી સર્વિસ આપીને તેમનો આભાર વ્યક્ત કરો નાણાં મંત્રીએ કહ્યું કે સિસ્ટમ સામે રમત કરનારાઓ પ્રત્યે તમે ગંભીર છો તો હું તમારી સાથે છું સીતારમણે આવકવેરા દિવસ સમારંભમાં અધિકારીઓને સંબોધિત કરી રહ્યાં હતા