¡Sorpréndeme!

ઊટવાડામાં 3 સિંહોએ મધરાતે શેરીમાં ગાયનું મારણ કરી મિજબાની માણી

2019-07-25 287 Dailymotion

ઊના:ઊટવાડામાં મધરાતે 3 સિંહોએ ગામમાં ઘુસી ગાયનું મારણ કરી મિજબાની માણી હતી જેનો વીડિયો પણ સામે આવ્યો છે ગામમાં સિંહ ઘુસી જતાં ગ્રામજનોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો ઘણી વખત શિકારની શોધમાં સિંહો જંગલ છોડી રેવન્યુ વિસ્તારમાં આવી ચડતા હોય છે ત્યારે ઊનાના ઊટવાડામાં પણ મધરાતે સિંહોએ શેરી વચ્ચે ગાયનું મારણ કર્યું હતું અને મિજબાન માણી હતી