¡Sorpréndeme!

ગુજરાતના IAS અધિકારી ગૌરવ દહિયા અને તેમની કથિત બીજી પત્ની લીનુ સિંહે સામસામે ફરિયાદ કરી

2019-07-25 354 Dailymotion

Speed Newsમાં જોઈશું અત્યાર સુધીના મહત્વના તમામ સમાચારો માત્ર 3 મિનિટમાં ગુજરાતના IAS અધિકારી ગૌરવ દહિયા અને તેમની કથિત બીજી પત્ની લીનુ સિંહે સામસામે ફરિયાદો કરતા વિવાદ સર્જાયો છે મહિલાએ દહિયા વિરુદ્ધ કરેલી ફરિયાદમાં દાવો કર્યો હતો કે દહિયાએ સોફ્ટ ડ્રિંક પીવડાવી વીડિયો બનાવીને બળજબરીથી લગ્ન કર્યા હતા તો દહિયાએ વળતી ફરિયાદમાં મહિલા સામે આત્મહત્યાની ધમકી આપીને સંબંધ બાંધવાનો આક્ષેપ કર્યો હતો