¡Sorpréndeme!

આકાશમાંથી બંજી જમ્પિંગ કરતા અધવચ્ચે જ દોરડું તૂટ્યું, શખ્સ જમીન પર પટકાયો

2019-07-24 1,816 Dailymotion

પોલેન્ડના ગડનિયા શહેરમાં એક બંજી જમ્પિંગનો વીડિયો સામે આવ્યો છે જેમાં એક શખ્સ 330 ફૂટની ઉંચાઈથી જમ્પિંગ કરે છે અને અધવચ્ચે જ તેનું દોરડું ખુલી જાય છે અને તે ઉંધા માથે જમીન પર પડે છે જોકે સેફ્ટીના લીધે કોઈ દુર્ઘટના ઘટતી નથી પરંતુ તેને કરોડરજ્જુમાં અને મૂંઢમાર વાગે છે જે બાદ તેને હોસ્પિટલ લઈ જવાય છે