¡Sorpréndeme!

SBIના ATMને ગેસ કટરથી કાપી 19.61 લાખ કાઢી લીધા

2019-07-24 729 Dailymotion

પાલનપુર: પાલનપુરના ડેરી રોડ પરની વીઆર વિદ્યાલય નજીક મંગળવારે મધરાતે તસ્કરોએ એસબીઆઇના એટીએમન મશિનને ગેસ કટર વડે આગળના ભાગેથી કાપી મશીનના કેશ કેસેટમાં પડેલા19,61,000 ની ચોરી કરી તેની નજીક આવેલા આઇડીબીઆઇના એટીએમને નુકસાન પહોંચાડી તસ્કરો ફરાર થઈ ગયા હતાએટીએમનું સંચાલન કરતાં ટ્રાન્ઝેક્શન સોલ્યુશન ઇન્ટરનેશનલ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના મેનેજરે નરેન્દ્રસિંહ અટોદરિયાએ ફરિયાદ કરી હતી