¡Sorpréndeme!

લાંભામાં એમબીબીએસની ડિગ્રી વગર ક્લિનિક ચલાવતો ડોક્ટર ઝડપાયો

2019-07-24 139 Dailymotion

અમદાવાદ:લાંભાના ઇન્દિરાનગરમાં ઘણા સમયથી એમબીબીએસની ડિગ્રી વગર ક્લિનિક ચલાવતો બોગસ ડોક્ટર ઝડપાયો છે એએમસીની હેલ્થ વિભાગની ટીમે આરએમ વોરા નામના બોગસ ડોક્ટરની ધરપકડ કરી છે વોરા ઘણાસમયથી હેમલ નામથી ક્લિનિક ચલાવતો હતો અને લાંભામાં એમબીબીએસની ડિગ્રી વગર એલોપેથીની પ્રેક્ટિસ કરી રહ્યો હતો એલોપેથીની પ્રેક્ટિસ કરવા માટે એમબીબીએસ હોવું જરૂરી હોય છે હેલ્થ વિભાગની તપાસમાં બહાર આવ્યું કે, આરએમ વોરા પાસે બિહારના કોઇ લોકલ ડિગ્રીના સર્ટિફિકેટ હતા વોરા પાસે ફેક સર્ટિફિકેટ હોવાથી તેની ક્લિનિક સીલ મારી દેવામાં આવી છે