¡Sorpréndeme!

ભૂલથી મહિલાએ બ્રેકની જગ્યાએ એક્સલરેટર દબાવી દીધું, કાર સીધી નદીમાં ખાબકી

2019-07-24 462 Dailymotion

જ્યારે આપણે કાર શીખતા હોઈએ છીએ ત્યારે કાર ડ્રાઈવ વખતે જો સૌથી વધુ કન્ફ્યૂઝન થતું હોય તો એક્સલરેટર અને બ્રેકના પેડલ વચ્ચે જથાય છે આ ફંક્શનના ઉપયોગમાં જો સહેજ પણ ચૂક થાય તો શું થઈ શકે છે તે સમજવા માટે આ સીસીટીવીમાં કેદ થયેલો અકસ્માત પૂરતો છેભગવાનને એક જ પ્રાર્થના કરવાની કે ન્યૂ જર્સીમાં થયેલો આવો અકસ્માત કોઈની સાથે ના થાય હેકેન્સેક ફાયર ડિપાર્ટમેન્ટે તેના ફેસબૂક પેજ પરશેર કરેલા આ સીસીટીવીના કેપ્શનમાં પણ લખ્યું હતું કે સર્વિસ કરાઈને નીકળતાં સમયે આ અકસ્માત સર્જોયો હતો કારચાલકે ભૂલથી બ્રેકનીજગ્યાએ એક્સલરેટર પર પગ મૂકી દીધો હતો આ અકસ્માત સર્જાયો ત્યારે 64 વર્ષની મહિલા કાર ચલાવતાં હતાં, તેમની દિકરી બાજુની સીટ પરબેઠી હતી અકસ્માતની ગંભીરતા સમજી તરત જ સ્થાનિકોએ તેમને રેસ્ક્યુ કરીને બહાર નીકાળ્યાં હતાં સ્થાનિક મીડિયા રિપોર્ટ મુજબ બંનેને સામાન્ય ઈજાઓ પહોંચી હતી