યૂપીના સોનભદ્રમાં જમીન વિવાદમાં લોહિયાળ જંગ ખેલાયાના થોડા જ દિવસો થયા છે ત્યાં યૂપીના હાપુડમાં વધુ એક જમીન વિવાદ સામે આવ્યો જેમાં બે જૂથ જમીન વિવાદમાં સામ સામે આવી ગયા અને લાઠી ડંડાથી મારામારી કરવા લાગ્યા, એટલુ જ નહીં ફાયરિંગ પણ થયું જે બાદ લોકો વધુ ઉશ્કેરાયા હતા જે મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો