¡Sorpréndeme!

ટ્રાન્સજેન્ડરને એક તરફી પ્રેમમાં મારી નાખવાની ધમકી આપનાર આરોપીની ધરપકડ

2019-07-23 1 Dailymotion

વડોદરા: વડોદરાની સ્વરૂપવાન ટ્રાન્સજેન્ડર ઝોયા ખાનને એક તરફી પ્રેમમાં મારી નાખવાની ધમકી આપનાર સુરત લોજપોર જેલમાં મર્ડર કેસમાં આજીવન સજા કાપી કરેલા કેદી સાકીર ઉર્ફે દાનીશ વશી અહેમદ શેખની નવાપુરા પોલીસે ટ્રાન્સફર વોરંટથી ધરપકડ કરી છે પોલીસે આ મામલે આરોપીની પૂછપરછ શરૂ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે