ઉના:ઉના સબ જેલમાં કેદીઓ અંદરો અંદર ઝઘડી પડ્યા હતા આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છેઆ જેલમાં 17 કેદીઓની મર્યાદા છે પરંતુ 70 કેદીઓ હાલ રાખવામાં આવ્યા છે આથી જેલના ઇન્ચાર્જ સબ જેલર બીઆર ગોહિલે મામલતદારને લેખિતમાં રજૂઆત કરી છે કે આરોપીઓને અન્ય જેલમાં ખસેડવામાં આવે